શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2013
ધણપ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2013 માં ડૉ.સ્વેન દ્વારા પ્રવેશવિધિ કરાવવા માં આવી.
મહેમાનશ્રીઓનું પુસ્તક દ્વારા સુસ્વાગત
પ્રાર્થના કરતા બાળકો
પ્રવેશવિધિ કરાવતા શ્રી ડૉ. સ્વેન
દેશભક્તિગીત
દેશભક્તિગીત રજૂ કરતી શાળાની બાળાઓ
