Sunday, 4 November 2018

દિવાળી

દિવાળી
         દિવાળી  આવી ,દિવાળી આવી 
           નવા  વરસની બધાઈ લાવી 

 દિવાળી ના  દિવસોમાં ઘર ઘર દીવા થાય ,
બાળ નાનું હોય કે મોટું દિવાળીમાં હરખાય ,
ફટાકડા તો ફટફટ ફૂટે માણસ સૌ મલકાય ,
નવા વરસ માં ઘર આંગણ માં રંગોલી પૂરાય 
       
        દિવાળી  આવી ,દિવાળી આવી 
          નવા  વરસની બધાઈ લાવી 

 નીલમ રાણા ધોરણ 8

logo

logo